હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન અને બામર શ્રેણીને અનુરૂપ સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $5/27$
  • B
    $7/29$
  • C
    $9/31$
  • D
    $3/23$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની બામર શ્રેણીમાં ટૂંકાણમાં ટૂંકી તરંગલંબાઇ રિડબર્ગ અચળાંક $R$ ના પદમાં કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની બામર શ્રેણીમાં સૌથી ટૂંકી તરંગલંબાઇ આશરે કેટલી થાય ($\text{Å}$ માં)? ($R_{H} = 1.097 \times 10^7 \ \text{m}^{-1}$ નો ઉપયોગ કરો)

Lyman શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. Balmer શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌથી અંદરની કક્ષામાં કૂદકો મારે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણ નીચેનામાંથી કઈ શ્રેણીમાં આવે છે?

જો $\lambda_1$ એ લાયમન શ્રેણીની શ્રેણી મર્યાદાની તરંગલંબાઈ હોય,$\lambda_2$ એ લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ હોય અને $\lambda_3$ એ બામર શ્રેણીની શ્રેણી મર્યાદા હોય,તો $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo